દરેક જણ તેમના ઘરમાં સુખ અને સમૃદ્ધિની આશા રાખે છે જેથી તેના જીવનમાં ક્યારેય મુશ્કેલી ઊભી ન થાય. તેથી જ ઘણા લોકો આ માટે વાસ્તુ ની પણ મદદ લે છે. પરંતુ મારી સવારની શરૂઆત કેવી છે તે સૌથી મહત્વપૂર્ણ છે. જો સવારે કેટલીક એવી વસ્તુઓ કરવામાં આવે તો જીવનમાં સકારાત્મકતા આવે છે અને જીવન સુખ-સમૃદ્ધિ ભર્યું પરિવર્તન પણ આવે છે. તો ચાલો આપણે જાણીએ એ કાર્ય વિશે જે વાસ્તુ પ્રમાણે સવારે ઉઠ્યા પછી કરવું જોઈએ.
માતા-પિતાના ચરણસ્પર્શ કરવા જોઈએ
સવારે ઊઠ્યા પછી સૌપ્રથમ માતા-પિતાના ચાર ચરણ સ્પર્શ કરવા જોઈએ. પોતાના હાથની રેખાઓ જોઈ ભગવાનનું સ્મરણ કરવું જોઈએ તેનાથી તમારા ઘરમાં સકારાત્મક વાતાવરણ સાથે આત્મવિશ્વાસ વધશે.
તુલસીને જળ આપવું જોઈએ
સવારે ઉઠ્યા પછી તુલસીને જળ ચઢાવો. આથી ઘરમાં સકારાત્મક ઉર્જા શાંતિ અને પૈસા આવે છે.
ઘરમાં છાંટો તુલસી નું પાણી
સવારે સ્નાન કર્યા પછી તાંબાના લોટામાં પાણી ભરી તેમાં તુલસીના બે-ત્રણ પાન નાખો। આ પાણી ઘરના મુખ્ય પ્રવેશદ્વાર અને ઘરના તમામ ઓરડામાં છાંટો.તેનાથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર થશે અને સુખ-સમૃદ્ધિ મળશે.
ઘરમાં પ્રગટાવવો
ઘરમાં દીવો પ્રગટાવવાથી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. પૈસાની તંગી પણ ઘટે છે. જો ઘરની મહિલા એક લોટો પાણી ઘરના મુખ્ય દ્વાર પર રેડે ત લક્ષ્મી નો પ્રવેશ થાય છે.
ઘરની બહાર બનાવો રંગોળી
સવારે ઘરની બહાર રંગોળી બનાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે. અને એવી પણ માન્યતા છે આનાથી દેવી લક્ષ્મી અને અન્ય દેવી દેવતાઓ ઘર તરફ આકર્ષિત થાય છે.
The fatakdi post is not properly explained . The writer doesn't say which part of the house one should keep this piece of fatakdi . Secondly has got to be wrapped in black cloth. Can you please provide more information.
1 Comments
The fatakdi post is not properly explained . The writer doesn't say which part of the house one should keep this piece of fatakdi . Secondly has got to be wrapped in black cloth. Can you please provide more information.
ReplyDelete