તમે જાણો છો રામાયણ ના લવ કુશ અત્યારે શું કરી રહ્યાં છે? કુશ છે અત્યારે મોટો એક્ટર તો લવ છે અમેરિકન કંપની માં CEO


  • આ દિવસોમાં રામાનંદ સાગરની 'રામાયણ' દૂરદર્શન ઉપર ફરીથી પ્રસારિત થઈ રહી છે.આ ઐતિહાસિક સિરિયલ તમામ રેકોર્ડ્સ તોડી ન્નાખ્યા હતા.2015 પછી દૂરદર્શન ભારતમાં સૌથી વધુ જોવાતી ચેનલ બની છે.રામાયણ ને કારણે દૂરદર્શનને સંજવાની બૂટી મળી છે.

  • આ દિવસો માં માત્ર રામાયણ જ નહીં ,પરંતુ તેના ખોવાયેલા કલાકારો પણ સોશિયલ મીડિયાના સ્ટાર્સ બની ગયા છે.લોકો રામ, સીતા, લક્ષ્મણ,હનુમાન, રાવણ, સુગ્રીવ અને સુર્પણખા ના પાત્રો ભજવતા અભિનેતાઓ વિષે ઘણું જાણતા થયા છે.પરંતુ રામાયણ ની વાર્તા લવ કુશ વિના અધુરી છે.
  • તમને જણાવી દઉં કે રામાનંદ સાગરની "ઉત્તર રામાયણ' લવ અને કુશ એમ બે મહત્વના પાત્રો હતા.પરંતુ આપણે રામ,સીતા,લક્ષણ ની ભૂમિકા ભજવનાર દિગ્ગજ કલાકારોની વચ્ચે લવ-કુશનું પાત્ર ભજવનાર કાસ્ટ ને તો ભૂલી જ ગયા છીએ.

  • રામાનંદ સાગરની 'રામાયણ'માં મયૂરેશ શેતરંદે એ લવ નું પાત્ર ભજવ્યું હતું જ્યારે સ્વપ્નિલ જોશી એ કુશનું પાત્ર ભજવ્યું હતું.બાકીના રામાયણ ના પાત્રો ની જેમ લવ કુશ નું પાત્ર ભજવનાર કલાકારો પણ આજે બાળ કલાકારો માંથી મોટા માણસ બની ચુક્યા છે.
  • તો ચાલો જાણીએ આ દિવસોમાં આ બંને કલાકારો ક્યાં છે?
  • સ્વપ્નિલ જોશી (કુશ)

  • સ્વપ્નિલ જોશી,જે 42 વર્ષના છે જેમને 9 વર્ષની ઉંમરે કુશની ભૂમિકા ભજવી હતી.સ્વપ્નિલ આજે મરાઠી ફિલ્મ ઉદ્યોગ ના જાણીતા અભનેતા છે સાથે સાથે ટીવી સાથે પણ સંકળાયેલા છે.1993 માં તેમને રામાનંદ સાગર ના શો 'શ્રી ક્રિષ્ના 'માં પણ કૃષ્ણ ની ભૂમિકા બખૂબી ભજવી હતી.ત્યારબાત તેમને અભિનય માંથી બ્રેક લીધો હતો.ત્યારબાદ તેને સંજીવ ભટ્ટાચાર્ય ના શો 'કેમ્પસ' થી કમબેક કર્યું હતું

  • સ્વપ્નિલ જોશીએ વર્ષ 1997 માં પ્રખ્યાત ટીવી શો 'અમાનત' માં ઈન્દ્રાણી ભૂમિકા ભજવી ભાટી।આ પછી તેને 'હદ કર દી','દિલ વીલ પ્યાર વ્યાર','હરે કાંચ કી ચુડિયાં''ભાભી','દેશમેં નિકાલ હોગા ચાંદ'અને 'કહેતા હૈ દિલ'જેવી ઘણી સુપર હિટ હિન્દી સીરીયલોઓ માં કામ કર્યું।1997 માં સ્વપ્નિલ એ નાના પાટેકર ની ફિલ્મ ગુલામે-એ-મુસ્તફા માં સહાયક ભૂમિકા ભજવી હતી, 
  • મયૂરેશ શેતરામદે (લવ)

  • લવ નું પાત્ર ભજવનાર મયૂરેશ શેતરામદે અમેરિકા માં ન્યુ જર્સી માં રહે છે.મયૂરેશ એક ખાનગી કંપનીના સીઈઓ છે અગાઉ તેઓ અનેક નામાંકિત કંપની ના મેનેજીંગ ડિરેક્ટરનું પદ પણ સાંભળી ચુક્યા છે. 
  • મયૂરેશ એક ઉમદા લેખક પણ છે.તેમને વિદેશી લેખકો સાથે 'સ્પાઇટ એન્ડ ડેવલપમેન્ટ' નામનું પુસ્તક લખ્યું છે.

Post a Comment

0 Comments